'સૈયારા'ની અનિત પદ્દા કોણ છે? જાણો

21 : july

photo : instagram

ફિલ્મ 'સૈયારા' 18 જુલાઈના રોજ રિલીઝ થઈ હતી

photo : instagram

સૈયારા ફિલ્મમાં અહાન પાંડે અને અનિત પદ્દા લીડ રોલમાં છે

photo : instagram

અનીત પદ્દાનો જન્મ 14 ઓક્ટોબર 2002ના રોજ પંજાબમાં થયો હતો

photo : instagram

અનીત પદ્દાએ અમૃતસરની સ્પ્રિંગ ડેલ સિનિયર સ્કૂલમાંથી શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યું છે

photo : instagram

અનીતે પદ્દાએ દિલ્હી યુનિવર્સિટીમાંથી Political Scienceમાં ડિગ્રી મેળવી છે

photo : instagram

અનીત પદ્દને એક બહેન છે

photo : instagram

ત્યારબાદ મોડેલિંગ દ્વારા પોતાની કારકિર્દીની શરૂઆત કરી

photo : instagram

અનિતે 2022 માં કાજોલ અને વિશાલ જેઠવા સાથે ફિલ્મ 'સલામ વેંકી' થી ડેબ્યૂ કર્યું હતું

photo : instagram

અનીત પદ્દા કેટલીક વેબ સિરીઝમાં પણ કામ કર્યું છે

photo : instagram

અનિત પદ્દાને સંગીતનો પણ ખૂબ શોખ છે

photo : instagram