3 માર્ચ 2024

પ્રિ-વેડિંગમાં મહેમાનોને ચડ્યો 'જંગલ ફીવર'

અનંત-રાધિકાના પ્રિ-વેડિંગનો બીજો દિવસ 'અ વોક ઓન ધ વાઇલ્ડસાઇડ'ની થીમ પર 'જંગલ ફીવર' સાથે સૂચવેલા ડ્રેસ કોડ અને 'મેલા રૂજ', જે મહેમાનોની મનપસંદ બની ગઇ હતી

જામનગરમાં અંબાણીઓના પ્રાણી બચાવ અને પુનર્વસવાટ કેન્દ્ર વંતારામાં 'વોક ઓન ધ વાઇલ્ડસાઇડ' આઉટડોરમાં યોજવામાં આવી હતી

આ તમામ મહેમાનો બીજા દિવસની થીમને અનુરૂપ તેમના ફ્લોરલ, પક્ષીઓ, વાઘ અને પ્રાણીઓના પ્રિન્ટેડ પોશાક પહેર્યા હતા

જંગલ થીમમાં શ્લોકા-આકાશનું ફોટોશૂટ

ઇશા અંબણીએ લુક લાગી રહ્યો છે હટકે

સાસુમાનો જલવો

સાસુ વહુનું સુપર બોન્ડિંગ

સસરાની લાડલી નાની વહુ

મામાના લગ્નમાં ખુશ દેખાયા ઇશાના બંને બાળકો

સચિનનો થીમ પેટર્ન LOOK