07 Mar 2024

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડિંગનો કાર્યક્રમ થયો સંપન્ન

આ ઇવેન્ટમાં રાધિકાનો પરિવાર પણ લાઇમલાઈટમાં રહ્યો હતો

રાધિકાના પિતા વીરેન મર્ચન્ટ છે ખૂબ જ શ્રીમંત

વીરેન મર્ચન્ટ હેલ્થકેર કંપની એન્કોરના છે સીઈઓ

અનંતના ભાવિ સાસુ શૈલા મર્ચન્ટ એક બિઝનેસ વુમન છે

શૈલા મર્ચન્ટ એન્કોર કંપનીના મેનેજિંગ ડિરેક્ટર છે

શૈલા મર્ચન્ટ ઘણી કંપનીઓમાં ડિરેક્ટર તરીકે કામ કરી ચૂક્યા છે

અથર્વ ઈમ્પેક્સ,હવેલી ટ્રેડર્સ, સ્વસ્તિક એક્ઝિમ જેવી કંપનીમાં ડિરેક્ટર રહી ચુક્યા છે

એન્કોર કંપનીના એમડી શૈલા મર્ચન્ટની નેટવર્થ આશરે 10 કરોડ રુપિયા છે