6 માર્ચ 2024

પ્રાણીઓમાં સૌથી લાંબી સગર્ભાવસ્થા હાથીમાં હોય છે

હાથીનો ગર્ભાં લગભગ બે વર્ષ સુધી રહે છે

 હાથીઓમાં 22 મહિનાનો ગર્ભકાળ હોય છે

પ્રાણીઓમાં માતાના ગર્ભાશયમાં વિકાસ કરવાનો આ સૌથી લાંબો સમયગાળો

હાથીઓ ખૂબ જ સામાજિક પ્રાણીઓ છે

હાથીની પ્રજાતિ અત્યંત બુદ્ધિશાળી હોય છે

તેમની સગર્ભાવસ્થાનો સમયગાળો લગભગ 680 દિવસનો છે

બે બચ્ચાના જન્મ વચ્ચેનું અંતર ચારથી પાંચ વર્ષનું હોય છે

આ અંતર હાથીઓની પેઢીઓ વચ્ચે ઘણો તફાવત બનાવે છે