અભિનેત્રી અમીષા પટેલ આજે 9 જૂને પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે

09 : june

Photo: Instagram

અમીષા પટેલનો જન્મ 9 જૂન 1975ના રોજ થયો હતો

09 : june

Photo: Instagram

તેના જીવન અને કારકિર્દી સાથે જોડાયેલી રસપ્રદ વાતો જાણીએ

Photo: Instagram

અમીષા પટેલનું ગુજરાત સાથે ખાસ કનેક્શન છે

Photo: Instagram

અમીષા પટેલના પિતા ગુજરાતી  અને માતા સિંધી-પંજાબી છે

Photo: Instagram

અમીષા પટેલના ભાઈનું નામ અશ્મિત પટેલ છે

Photo: Instagram

અમીષા પટેલે 2000માં ફિલ્મ "કહો ના પ્યાર હૈ" થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી

Photo: Instagram

 અમીષાએ બોલિવુડમાં હિટ ફિલ્મો આપી છે

Photo: Instagram

અમીષા પટેલ 50 વર્ષની ઉંમરે પણ કુંવારી છે

Photo: Instagram

અમીષાએ 2023માં ગદર 2 સાથે મોટા પડદા પર વાપસી કરી હતી

Photo: Instagram