હવે સૂર્યપ્રકાશથી ચાર્જ થશે પાવર બેંક

24 Oct, 2024

માર્કેટમાં નવી પાવર બેંક લોન્ચ કરવામાં આવી છે.

આ Power Bank સૂર્યપ્રકાશથી ચાર્જ થાય છે.

તમારે તમારા ફોન અથવા ટેબ્લેટને ચાર્જ કરવા માટે વીજળીની રાહ જોવાની જરૂર નથી.

તમારે તમારા ફોન અથવા ટેબ્લેટને ચાર્જ કરવા માટે વીજળીની રાહ જોવાની જરૂર નથી.

તમારે તમારા ફોન અથવા ટેબ્લેટને ચાર્જ કરવા માટે વીજળીની રાહ જોવાની જરૂર નથી.

આ સોલર પાવર બેંક 10,000mAh ક્ષમતા સાથે આવે છે.  

અગ્રણી ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ એમ્બ્રેને ખાસ પાવર બેંક 'સોલર 10K' લોન્ચ કરી છે.

આ કંપનીની પ્રથમ સોલર પાવર બેંક છે, જેમાં 10,000mAhનો પાવર હશે.

આ કંપનીની પ્રથમ સોલર પાવર બેંક છે, જેમાં 10,000mAhનો પાવર હશે.

આ કંપનીની પ્રથમ સોલર પાવર બેંક છે, જેમાં 10,000mAhનો પાવર હશે.

ચાર ફોલ્ડ સોલર પેનલ સાથેની તેની ડિઝાઇન એકદમ અનોખી છે. તમે મુસાફરી દરમિયાન આ પાવર બેંકનો ઉપયોગ કરી શકો છો.

આ ચાર્જિંગ ડિવાઇસ 22.5W ફાસ્ટ ચાર્જિંગ આઉટપુટને સપોર્ટ કરે છે.

Solar 10k ઈ-કોમર્સ પ્લેટફોર્મ Amazon, Flipkart અને Ambrane Indiaની વેબસાઈટ પર પણ ઉપલબ્ધ થશે.