દુનિયાના સૌથી મોંઘા હીરાની માલિક છે અંબાણી પરિવારની આ વહુ પાસે

23   March, 2024 

અનંતે પ્રી-વેડિંગમાં રૂ. 37.71 કરોડની ઘડિયાળ પહેરી હતી, જ્યારે અંબાણી મહિલાઓ પણ તેમના મોંઘા દાગીના સાથે જોવા મળી હતી.

પરંતુ તમને દુનિયાના સૌથી મોંઘા ડાયમંડ નેકલેસ અંગે આજે જણાવવા જઈ રહ્યા છીએ.

આ નેકલેસ ઘરની મોટી વહુ શ્લોકા મહેતા પાસે છે, જે તેને તેની સાસુ નીતા અંબાણીએ લગ્નમાં આપ્યો હતો.

શ્લોકાના આ વેડિંગ નેકલેસની કુલ કિંમત 55 બિલિયન ડોલર એટલે કે ભારતીય મૂળના 450 કરોડ રૂપિયા છે.

આ નેકલેસ દુનિયાનો સૌથી મોંઘો નેકલેસ છે.તેમાં જડેલા હીરાની કિંમત કરોડોમાં છે.

પીળા રંગનો હીરો વિશ્વનો સૌથી મોટો હીરો છે, જેનું કદ લગભગ 407 કેરેટ છે.

આ સિવાય તેમાં વધુ 91 હીરા લગાવવામાં આવ્યા છે, આ નેકલેસ બનાવવામાં રોઝ ગોલ્ડ ચેઈનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.