અમાલ મલિકને સંગીત વારસામાં મળ્યું છે

15 : june

Photo: Instagram

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીનો ફેમસ સંગીતકાર અને ગાયક અમલ મલિક 16 જૂને પોતાનો જન્મદિવસ ઉજવે છે 

15 : june

Photo: Instagram

અમલ મલિકે બોલિવુડમાં હિટ ગીતો આપ્યા છે

15 : june

Photo: Instagram

અમાલ મલિક ડબ્બુ મલિકના બે બાળકોમાં મોટો પુત્ર છે 

Photo: Instagram

 તેમના દાદા સરદાર મલિક, પિતા ડબ્બુ મલિક અને કાકા અનુ મલિક છે

Photo: Instagram

તેમનો નાના ભાઈ અરમાન મલિક પણ એક ફેમસ સિંગર છે

Photo: Instagram

અમાલ મલિકનો જન્મ 16 જૂન 1990ના રોજ મુંબઈમાં થયો હતો

Photo: Instagram

 તેમણે જમનાબાઈ નરસી સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો

Photo: Instagram

અમાલ મલિકે મુંબઈની એન. એમ. કોલેજમાંથી બેચલર ઓફ કોમર્સમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતું

Photo: Instagram

 સલમાન ખાનની ફિલ્મ 'જય હો' થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી

Photo: Instagram