આલિયા ભટ્ટનો જન્મ 15 માર્ચ 1993ના રોજ મુંબઈમાં થયો છે 

11 : july

photo : instagram

આલિયા ભટ્ટના પિતા ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટ છે

photo : instagram

આલિયા ભટ્ટની માતા અભિનેત્રી સોની રાઝદાન છે

photo : instagram

આલિયા ભટ્ટનાના પિતા ગુજરાતી પરિવારમાંથી આવે છે

photo : instagram

આલિયા ભટ્ટને બે સાવકા ભાઈ-બહેન, પૂજા ભટ્ટ અને રાહુલ ભટ્ટ છે

photo : instagram

આલિયા ભટ્ટની બહેનનું નામ શાહીન ભટ્ટ છે

photo : instagram

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે એપ્રિલ 2022માં લગ્ન કર્યા હતા

photo : instagram

 આલિયા ભટ્ટ અને રણબીર કપૂર એક દીકરીના માતા-પિતા છે

photo : instagram

આલિયા ભટ્ટની દીકરીનું નામ રાહા છે

photo : instagram

આલિયા ભટ્ટ એક ફિલ્મ માટે 15 થી 18 કરોડ રૂપિયા ચાર્જ કરે છે (પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર)

photo : instagram