અજિક્ય રહાણેનો જન્મ 6 જૂન 1988ના રોજ થયો હતો

04 : june

Photo: Instagram

અજિક્ય રહાણેના માતા પિતાના નામ મધુકર બાબુરાવ રહાણે અને સુજાતા રહાણે છે

04 : june

Photo: Instagram

તેમના નાના ભાઈ અને બહેન, શશાંક અને અપૂર્વ રહાણે છે

Photo: Instagram

17 વર્ષની ઉંમરથી, તેમણે ભારતના ભૂતપૂર્વ બેટ્સમેન પ્રવીણ અમરે પાસેથી કોચિંગ લીધું

Photo: Instagram

અજિક્ય રહાણે બાળપણની મિત્ર સાથે લગ્ન કર્યા છે

Photo: Instagram

અજિક્ય રહાણેની પત્નીનું નામ રાધિકા ધોપાવકર છે

Photo: Instagram

રહાણેએ 26 સપ્ટેમ્બર 2014ના રોજ રાધિકા ધોપાવકર સાથે લગ્ન કર્યા

Photo: Instagram

 તેમને બે બાળકો છે, પુત્રી આર્યા અને પુત્ર રાઘવ

Photo: Instagram

 ટીમ ઈન્ડિયાના કેપ્ટન હતા અને ઉપ-કેપ્ટન પણ રહી ચૂક્યો છે

Photo: Instagram

અજિક્ય રહાણે પાસે કરાટેમાં બ્લેક બેલ્ટ છે

Photo: Instagram