10 February 2025

Airtelનો સૌથી સસ્તો પ્લાન ! મળશે 3 મહિના અનલિમિટેડ કૉલ્સ અને ઘણા લાભ, જાણો કિંમત

Pic credit - Meta AI

ભારતમાં Airtelનો મોટો યુઝરબેઝ છે. જો તમે પણ તેમાંથી એક છો અને તમારા માટે સસ્તો પ્લાન શોધી રહ્યા છો, તો અહીં જાણો

Pic credit - Meta AI

અમે તમને Airtelના રિચાર્જ પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે લગભગ 3 મહિના એટલે કે 84 દિવસની વેલિડિટી સાથે મળે છે

Pic credit - Meta AI

Airtelનો આ રિચાર્જ પ્લાનમાં કૉલિંગની સાથે 900SMSની ઍક્સેસ મળશે.

Pic credit - Meta AI

તમને જણાવી દઈએ કે આ માત્ર કોલિંગ પ્લાન છે આથી તેમાં ડેટા નહી મળે 

Pic credit - Meta AI

Airtelના આ રિચાર્જ પ્લાનની કિંમત 469 રૂપિયા છે. જે તમે તેની વેબસાઈટ પર જઈ આ કોલિંગ પ્લાન મેળવી શકો છો

Pic credit - Meta AI

Airtelના આ રિચાર્જ પ્લાન્સમાં યુઝર્સને કેટલાક વધારાના ફાયદા મળશે. આમાં યુઝર્સને એવું નેટવર્ક મળશે જે સ્પામ કોલ સામે લડી શકે

Pic credit - Meta AI

આ સિવાય એરટેલના આ રિચાર્જ પ્લાન હેઠળ યુઝર્સને ફ્રી હેલોટ્યુન્સ મળશે. તેની મદદથી યુઝર્સ એક મહિના માટે તેમના નંબર પર ફ્રી ટ્યુન સેટ કરી શકશે.

Pic credit - Meta AI

ટ્રાઈએ થોડા મહિના પહેલા એક પરિપત્ર જાહેર કરીને કંપનીઓને કોલિંગ અને SMS પ્લાન લોન્ચ કરવા જણાવ્યું હતુ જે બાદ આ પ્લાન Airtel લોન્ચ કર્યો છે

Pic credit - Meta AI