14.6.2024

જાણો કેવી રીતે થાય છે પ્લેનનું પાર્કિંગ

Pic - Freepik

પ્લેનમાં બેસવાનું સપનું કદાચ દરેક વ્યક્તિનું હોય છે.

વિમાનમાં મુસાફરી કરવા માટે અલગ - અલગ પ્રકારની સીટના વિકલ્પો પણ હોય છે.

પરંતુ તમને ક્યારે એવો વિચાર આવ્યો છે, પ્લેનનું પાર્કિંગ કેવી રીતે થતુ હશે.

વિમાનનું પાર્કિંગ કરાવવા માટે રનવે પર પાર્કિંગ કરાવનાર વ્યક્તિ હાજર હોય છે.  

પાર્કિંગ કરાવનાર વ્યક્તિના હાથમાં બે લાઈટ વાળા ઈન્ડીકેટર હોય છે.

પ્લેનને પાર્ક કરવા માટે સૌથી પહેલા સેફટી વ્હીકલ આવે છે. તેની પાછળ પ્લેન આવે છે.

પાર્કિંગ કરવાના સ્થળ પર પીળા રંગની લાઈન દોરવામાં આવેલી હોય છે. તેના પર પ્લેન પાર્ક કરવામાં આવે છે.

credit : IndiGo 6E

વિમાનને જમણી તરફ પાર્ક કરવાનું હોય તો તે જમણા હાથમાં રહેલા ઈન્ડીકેટરને બતાવે છે. આ રીતે પ્લેનનું પાર્કિંગ થાય છે.