06 june  2024

Photo : Nisarg Instagram

અમેરિકાની ટીમમાંથી રમી રહેલા નિસર્ગનું છે ગુજરાતી કનેક્શન

06 june  2024

Photo : Nisarg Instagram

ટી20 વર્લ્ડકપમાં એમેરિકાની ટીમમાંથી રમતો જોવા મળશે, અમદાવાદનો નિસર્ગ પટેલ

06 june  2024

Photo : Nisarg Instagram

નિસર્ગ કેતનકુમાર પટેલ મૂળ ભારતીય છે

06 june  2024

Photo : Nisarg Instagram

તેમનો જન્મ 20 એપ્રિલ 1988ના રોજ અમદાવાદમાં થયો છે

06 june  2024

Photo : Nisarg Instagram

અમેરિકાને ટુર્નામેન્ટના ગ્રુપ 'એ'માં સમાવેશ કરવામાં આવ્યો છે. 

06 june  2024

Photo : Nisarg Instagram

અભ્યાસ પૂર્ણ થયા બાદ પરિવાર સાથે અમેરિકામાં સ્થાયી થયો છે

06 june  2024

Photo : Nisarg Instagram

નિસર્ગ અમેરિકા માટે અત્યાર સુધીમાં 41 ODI અને 20 T20 મેચ રમી ચૂક્યો છે

06 june  2024

Photo : Nisarg Instagram

નિસર્ગે વનડેમાં કુલ 41 મેચ રમી છે,469 રન કર્યા છે

06 june  2024

Photo : Nisarg Instagram

વિરાટ કોહલી સામે બોલિંગ કરવા આતુર છે ખેલાડી