17-11-2025

વૈભવ સૂર્યવંશીએ  સંજુ સેમસન પાસેથી શું માંગ્યું?

સંજુ સેમસન રાજસ્થાન રોયલ્સ છોડી CSK માં  થયો સામેલ

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સંજુ સેમસનના  RR છોડવા પર  14 વર્ષનો  વૈભવ સૂર્યવંશી  થયો ભાવુક

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વૈભવ સૂર્યવંશીએ  સંજુ સેમસન માટે ખાસ ઈમોશનલ  પોસ્ટ કરી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વૈભવે લખ્યું,  "ટીવી પર રમતા જોવાથી તમારી સાથે રમવું, સપનું સાકાર થયું. તમારી પાસેથી ઘણું શીખ્યો. ભાઈની જેમ કાળજી લીધી."

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વૈભવેસંજુ પાસે એક ખાસ માંગણી કરી ખાસ વાત એ છે કે આ માંગણી હંમેશા માટે (આજીવન માટે) કરી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વૈભવે સંજુ પાસેથી બેટની માંગ હતી. તેણે પોતાની પોસ્ટ દ્વારા સેમસનને વિનંતી કરી કે તે તેને આવા જ બેટ આપતો રહે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સંજુ સેમસન RR થી CSK માં ટ્રેડ થયો છે તેની જગ્યાએ રવિન્દ્ર જાડેજા અને સેમ કરન RR માં જોડાયા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વૈભવ સૂર્યવંશી હાલ દોહામાં રાઈઝિંગ સ્ટાર એશિયા કપમાં ઈન્ડિયા A તરફથી રમી રહ્યો છે  

Pic Credit - PTI/GETTY/INSTAGRAM