15.6.2024

નિરોગી અને સ્વસ્થ્ય રહેવા 9-1નો નિયમ અપનાવો

Pic - Freepik

આ નિયમમાં 9 એટલે દિવસભર  લગભગ 9 હજાર સ્પેટ ચાલવુ જોઈએ.

દિવસ દરમિયાનમાં 8 ગ્લાસ પાણી પીવુ જોઈએ.

આ નિયમમાં 7નો અર્થ 7કલાકની પૂરતી ઉંઘ લેવી જોઈએ. જેનાથી દિવસભરનો થાક અને નબળાઈ દૂર થાય છે.

  માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે વ્યક્તિએ દિવસમાં ઓછામાં ઓછા 6 મિનિટ ધ્યાન કરવું જોઈએ.

વ્યક્તિએ દિવસમાં 5 વખત તાજા શાકભાજી અને ફળો લેવા જોઈએ.

જે લોકો લાંબા સમય સુધી બેસીને કામ કરે છે. તેઓને  દિવસમાં ઓછા ઓછા 4 વખત બ્રેક લેવો જોઈએ.

દિવસમાં ઓછામાં ઓછુ 3 વખત ભોજન કરવુ જોઈએ.

પ્રથમ અને બીજા વખતના ભોજનમાં ઓછામાં ઓછા 2 કલાકનો વિરામ હોવો જોઈએ. જ્યારે દિવસમાં 1 કલાક કસરત કરવી જોઈએ.