27.12.2024

Plant Tips : શિયાળામાં છોડ સુકાઈ જાય છે ? માત્ર આ એક વસ્તુ નાખો પ્લાન્ટ રહેશે લીલોછમ

Image - Getty Images

શિયાળામાં સવારે ઝાંકડના કારણે છોડ સુકાઈ જાય છે.

શિયાળામાં વૃક્ષો અને છોડને સુરક્ષિત રાખવા માટે કેટલીક ટીપ્સ અપનાવી જોઈએ.

છોડને સુરક્ષિત રાખવા અને સુકાઈ જતા રોકવા માટે રાખનો ઉપયોગ કરી શકો છો.

રાખમાં પોટેશિયમ, ફોસ્ફરસ અને કેલ્શિયમ જેવા ખનિજો હોય છે. જે છોડ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ધ્યાન રાખો કે રાખ ઠંડી થઈ જાય ત્યારબાદ છોડમાં નાખો.

જંતુઓને દૂર કરવા માટે છોડની આસપાસ રાખને નાખો.

તમે ગાજર, મૂળા અને ટામેટાં જેવા છોડની આસપાસ રાખને નાખી શકો છો.

(આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે.આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી )( Pic - GettyImages )