વાસ્તુ મુજબ આ દિશામાં રાખી સાવરણી તો સુખ-સમુદ્ધિ વધશે

14 June 2024 

Image - Socialmedia

વાસ્તુશાસ્ત્રમાં દિશાઓનું મહત્વ છે, તે અનુસાર દરેક વસ્તુને ચોક્કસ સ્થાન પર રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે.

Image - Socialmedia

વાસ્તુશાસ્ત્ર મુજબ સાવરણીનું પણ ખાસ મહત્વ હોય છે આથી સાવરણી યોગ્ય દિશામાં રાખવી જરુરી છે

Image - Socialmedia

વાસ્તુ મુજબ સાવરણીને યોગ્ય દિશામાં ના મુકવામાં આવે તો નુકસાનકારક સાબિત થઈ શકે છે 

Image - Socialmedia

સાવરણીને યોગ્ય દિશામાં મુકવામાં આવે તો ઘરમાં સુખ-સમુદ્ધિનો વાસ રહે છે 

Image - Socialmedia

વાસ્તુ મુજબ સાવરણી હમેંશા દક્ષિણ અને પશ્ચિમ દિશા વચ્ચેની જગ્યાએ રાખો તે વાસ્તુ મુજબ શ્રેષ્ઠ જગ્યા છે

Image - Socialmedia

સાવરણીને ક્યારેય ઉભી ન રાખવી તેના બદલે તેને આડી યોગ્ય જગ્યાએ મુકો આમ કરવાથી ધનની ક્યારેય કમી નહીં થાય

Image - Socialmedia

સાવરણીને ક્યારેય મુખ્ય દ્વાર પાસે ન રાખવી જોઈએ, આમ કરવાથી આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે 

Image - Socialmedia

ધ્યાન રાખો કે ઘરમાં ક્યારેય તૂટેલી સાવરણી પણ ન રાખવી જોઈએ આ સાથે સાવરણી પર ક્યારેય પગ ના મુકવો

Image - Socialmedia

નવી સાવરણી ખરીદવા માટે અમાવસ, મંગળવાર, શનિવાર અને રવિવાર શ્રેષ્ઠ દિવસો માનવામાં આવે છે.

Image - Socialmedia