02 July 2025

અભિષેક બચ્ચને ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, 'બેબો અને હું એક રૂમમાં બંધ હતા અને પછી...'

અભિષેક બચ્ચને વર્ષ 2000 માં જેપી દત્તાની ફિલ્મ 'રેફ્યુજી' થી પોતાનું ડેબ્યૂ કર્યું હતું. 

ડેબ્યૂ ફિલ્મ 

જણાવી દઈએ કે, આ ફિલ્મમાં કરીના કપૂરને પણ લોન્ચ કરવામાં આવી હતી. 

કરીના કપૂર

ફિલ્મના 25 વર્ષ પૂર્ણ થવા પર અભિષેક બચ્ચને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, 'તે અને કરીના કપૂર એક પ્રોજેક્ટર રૂમમાં બંધ થઈ ગઈ હતા.'

ફિલ્મના 25 વર્ષ થયા 

અભિષેકે કહ્યું કે, 'ફિલ્મના પ્રીમિયર પહેલા મારે મનાલી જવાનું હતું પણ ખરાબ હવામાનને કારણે ફ્લાઇટ રદ કરવામાં આવી હતી.' 

ફિલ્મ પ્રીમિયર 

જો કે, ત્યારબાદ અભિષેકે કરીના કપૂરને ફોન કરીને કહ્યું કે, 'ચાલો થિયેટર જઈએ.' 

અભિષેકે કોલ કર્યો 

'બેબો અને હું પહેલા ગેટ્ટી ગેલેક્સી અને ચંદન સિનેમા ગયા હતા અને ત્યાં જ અમારે પ્રોજેક્ટર રૂમમાં રોકાવું પડ્યું હતું.' 

ચંદન સિનેમા ગયા

અભિષેકનું કહેવું છે કે, દર્શકો અમને જોઈ ગયા હતા, જેથી અમારે રૂમમાં બંધ થવું પડ્યું હતું. 

રૂમમાં બંધ થવું પડ્યું

આ ડેબ્યૂ ફિલ્મમાં કરીના કપૂર અને અભિષેક બચ્ચન વચ્ચે એક ઈન્ટિમેટ સીન હતો, જેનું શૂટ કરતી વખતે અભિષેક કરીના પર ગુસ્સે થયો હતો. 

ઈન્ટિમેટ સીન

અભિષેક બચ્ચને કહ્યું કે, તે આ લવ મેકિંગ સીનને લઈને કરીનાને ક્યારેય માફ નહી કરે. 

લવ મેકિંગ સીન

અભિષેક બચ્ચને સિમી ગ્રેવાલના શોમાં જણાવ્યું હતું કે, કરીના કપૂરે મને કહ્યું, 'અભિષેક હું તારા પ્રેમમાં કેવી રીતે પડી શકું? તું મારા ભાઈ જેવો છે.' 

અભિષેક મારા ભાઈ જેવો

અભિષેકે કહ્યું કે, કરીના કપૂરના શબ્દોએ તેનો મૂડ બગાડ્યો હતો. 

મૂડ બગાડ્યો

જો કે, ત્યારબાદ અભિષેક અને કરીના કપૂરે 'મૈં પ્રેમ કી દીવાની હૂં' ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. 

સાથે કામ પણ કર્યું