1 november 2024

ગુજરાતના ખંભાતમાં ખોવાયેલુ છે 9500 વર્ષ જૂનું શહેર, આજે પણ રહસ્ય અકબંધ

Pic credit - gettyimage

લગભગ બે દાયકા પહેલા ભારતના ખંભાતના અખાતમાં એક શહેર જોવા મળ્યું હતું. જે ખંભાતનું ખોવાયેલ શહેર કહેવાય છે.

Pic credit - gettyimage

એવું કહેવાય છે કે આ શહેર લગભગ 9500 વર્ષ પહેલા દરિયામાં ડૂબી ગયું હતું. નિષ્ણાતોએ તેને 2002 માં શોધી કાઢ્યું હતું.

Pic credit - gettyimage

શહેર સંપૂર્ણ રીતે પાણીમાં ડૂબી ગયું હોવા છતાં તે કેવી રીતે ડૂબી ગયું તે હજુ રહસ્ય છે?

Pic credit - gettyimage

આ વિશાળ શહેર પાંચ માઈલ લાંબા ખંભાતના અખાતમાં છુપાયેલું છે તેમજ 120 ફૂટ ઊંડા પાણીની અંદર છે.

Pic credit - gettyimage

તેની શોધમાં માટીના વાસણ, મોતી અને માનવ હાડકાં મળી આવ્યા હતા. કાર્બન ડેટિંગ મુજબ, આમાંથી કેટલાક હાડકાં લગભગ 9,500 વર્ષ જૂનાં હતાં.

Pic credit - gettyimage

20 થી વધુ વર્ષો પછી, પુરાતત્વવિદો હજુ પણ ડૂબી ગયેલા શહેરની ઉત્પત્તિ અંગે ચર્ચા કરી રહ્યા છે.

Pic credit - gettyimage

દાવા સાથે કહે છે કે તે સિંધુ ખીણ કરતાં પણ જૂનું હોઈ શકે છે. 

Pic credit - gettyimage

 નિષ્ણાતોએ તેને 2002 માં શોધી કાઢ્યું હતું. જો કે તે કેવી રીતે ડૂબી ગયું હતુ તે અંગે આજ સુધી કોઈ જાણી શકયુ નથી.

Pic credit - gettyimage