14 July 2025

શ્રાવણ મહિનામાં સોમવારે શિવલિંગ પર જળ અર્પિત કરતી વખતે આ 3 રંગના કપડાં પહેરવા જોઈએ

શ્રાવણ મહિનો ભગવાન શંકરની ઉપાસના કરવા માટે અત્યંત પાવન માનવામાં આવે છે. 

પાવન મહિનો

સોમવારના દિવસે અપરીણીત યુવતીઓ શ્રદ્ધાપૂર્વક વ્રત રાખે છે અને ભગવાન શિવને જળ અર્પણ કરીને મનપસંદ જીવનસાથી મેળવવાની ઈચ્છા વ્યક્ત કરે છે.

યુવતીઓ વ્રત રાખે છે

એવામાં ચાલો જાણીએ કે, શ્રાવણના સોમવારે કયા 3 રંગના કપડાં પહેરવા જોઈએ... 

કયા 3 રંગ?

સફેદ રંગને પવિત્રતા, શાંતિ અને સરળતાનું પ્રતીક માનવામાં આવે છે. આ રંગ ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે.

સફેદ રંગ 

આછો ગુલાબી રંગ સૌમ્યતા અને પ્રેમની લાગણી લાવે છે, જે શિવ-પાર્વતીના સંબંધનું પણ પ્રતીક માનવામાં આવે છે.

આછો ગુલાબી રંગ 

આ બંને રંગ મનને શાંત કરે છે અને સકારાત્મક ઉર્જા પ્રદાન કરે છે.

આછો વાદળી અથવા ક્રીમ રંગ

Disclaimer: આ લેખ સામાન્ય માહિતી અને માન્યતાઓ પર આધારિત છે. TV9 Gujarati કોઈપણ રીતે આની પુષ્ટિ કરતું નથી.