ફુટબોલના 28 ખેલાડીઓ ઑસ્ટ્રિયામાં ટ્રેનિંગ પુરી કરી ભારત પરત ફર્યા છે

08 : April

TV9 નેટવર્કની ફૂટબોલ પહેલ 'ઇન્ડિયન ટાઇગર્સ એન્ડ ટાઇગ્રેસિસ' હેઠળ 28 ભારતીય ફુટબોલરે દુનિયાને પોતાની પ્રતિભાની ઝલક દેખાડી

08 : April

બધા ઑસ્ટ્રિયાના ગ્મંડેનમાં ફૂટબોલ તાલીમ પૂર્ણ કર્યા પછી ભારત પાછા ફર્યા છે

08 : April

 રાજદૂત કેથરીના વીસર દ્વારા આ યુવા ફૂટબોલ ચેમ્પિયનનું સ્વાગત કરવામાં આવ્યું હતું 

08 : April

તેમણે TV9 નેટવર્કની ફૂટબોલ પહેલ 'ઇન્ડિયન ટાઇગર્સ એન્ડ ટાઇગ્રેસિસ' ની પણ પ્રશંસા કરી 

08 : April

ટીવી9 નેટવર્કના એમડી અને સીઈઓ બરુણ દાસે કહ્યું દેશની જેમ મારું સપનું છે કે, ભારતીય ટીમ એક દિવસ ફુટબોલમાં વર્લ્ડકપ જીતે

બરુણ દાસે કહ્યું ભારતમાં ખુબ પ્રતિભા છે,તેને ફક્ત ઓળખવાની અને વૈશ્વિક ધોરણો સુધી પહોંચાડવાની જરૂર છે.

 તેમણે કહ્યું કે TV9 નેટવર્ક તેના વૈશ્વિક ભાગીદારો, જેમાં IFC અને ઑસ્ટ્રિયાના રીસ્પોનો સમાવેશ થાય છે, સાથે મળીને કામ કરવા માટે પ્રતિબદ્ધ છે.

 યુવા ચેમ્પિયને યુરોપિયન કોચ હેઠળ તાલીમ લીધી

એપ્રિલ 2024 માં શરૂ થયેલ આ ઝુંબેશ વિશ્વના સૌથી મોટા ફૂટબોલ પ્રતિભા શોધ કાર્યક્રમ તરીકે જાણીતી હતી