22 ઓગસ્ટ 2025

23 ઓગસ્ટ 2025

T20 એશિયા કપમાં સદી ફટકારનાર 2 બેટ્સમેન, એક વિરાટ, બીજો કોણ?

એશિયા કપ 2025  T20 ફોર્મેટમાં રમાશે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ત્રીજી વખત એશિયા કપ T20 ફોર્મેટમાં યોજાશે  

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

T20 એશિયા કપ  9 થી 28 સપ્ટેમ્બર દરમિયાન દુબઈમાં યોજાશે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

T20 એશિયા કપના ઈતિહાસમાં માત્ર 2 જ બેટ્સમેન સદી ફટકારી શક્યા છે, તેમાંથી એક વિરાટ કોહલી છે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

2022ના એશિયા કપમાં અફઘાનિસ્તાન સામે કોહલીએ 122 રનની શાનદાર ઈનિંગ રમી હતી, આ વિરાટની પહેલી  T20 સદી હતી 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વિરાટ કોહલી પહેલા હોંગકોંગના બાબર હયાતે T20 એશિયા કપમાં સદી ફટકારી હતી 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

20216માં ઓમાન સામે બાબર હયાતે 122 રન બનાવ્યા હતા, આ T20 એશિયા કપની  પહેલી સદી હતી 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

કોહલી અને બાબર બંનેએ પોતાની સદીમાં 122-122 રન જ બનાવ્યા હતા  જે ગજબ સંયોગ છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM