24 January 2025

CBI એજન્ટનો પગાર કેટલો હોય છે? કેવી રીતે થાય છે સિલેક્શન, જાણો અહીં

Pic credit - Meta AI

તમે મોટા કેસ કે ફિલ્મોમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) વિશે સાંભળ્યું જ હશે.

Pic credit - Meta AI

જે કેસ પોલીસ ઉકેલી શકતી નથી, તેમના માટે એક ખાસ ટીમ, એટલે કે CBI, કાર્યરત કરવામાં આવે છે.

Pic credit - gettyimage

CBI એજન્ટ ખૂબ જ હોશિયાર અને જટિલ કેસ ઉકેલવામાં નિષ્ણાત હોય છે. જો તમે પણ CBI એજન્ટ બનવા માંગો છો તો આ આ સ્ટોરી તમારા માટે છે.

Pic credit - gettyimage

જો તમે CBIમાં ગ્રેડ-A પોસ્ટ મેળવવા માંગતા હો, તો તમારે સ્ટાફ સિલેક્શન કમિશન (SSC), યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) જેવી પરીક્ષાઓ પાસ કરવી પડશે.

Pic credit - gettyimage

આ ઉપરાંત, જો તમે CBIમાં સબ ઇન્સ્પેક્ટર તરીકે કામ કરવા માંગતા હો, તો આ માટે તમારે SSC CGL પરીક્ષા પાસ કરવી પડશે.

Pic credit - gettyimage

CBI અધિકારી બનવા માટે, ઉમેદવારો પાસે માન્ય યુનિવર્સિટી સંસ્થામાંથી સ્નાતકની ડિગ્રી હોવી આવશ્યક છે.

Pic credit - Meta AI

CBI વોરંટ વિના પણ ધરપકડ કરી શકે છે. તે કેન્દ્ર હેઠળ છે, પરંતુ તે ફક્ત ત્યારે જ કેસની તપાસ કરે છે જ્યારે તેને કેન્દ્ર અથવા હાઇકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટ તરફથી આદેશ મળે છે.

Pic credit - gettyimage

CBIના સિનિયર ઓફિસર અને EDના વડાઓને સચિવ સ્તરના IAS અધિકારીઓ જેટલો પગાર મળે છે.

Pic credit - gettyimage

 એટલે કે જુનિયર CIB ઓફિસરને દર મહિને 44,900થી 1,42000 તેમજ સિનિયર ઓફિસરને 2.25 લાખ રૂપિયાનો પગાર મળે છે.

Pic credit - gettyimage