Pic credit - gettyimage

9 January 2025

ક્રિકેટની સાથે આ સરકારી પદ પર છે  યુઝવેન્દ્ર ચહલ, મળે છે મોટો પગાર 

Pic credit - gettyimage

Pic credit - gettyimage

યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા અંગે ઘણી ચર્ચા થઈ રહી છે.  ત્યારે આ ખબરો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહી છે.

Pic credit - gettyimage

Pic credit - gettyimage

બન્ને કપલ વચ્ચે કઈ બરાબર નથી ચાલી રહ્યું અને હવે તે અલગ થવા જઈ રહ્યા છેની ચર્ચા છે

Pic credit - gettyimage

Pic credit - gettyimage

આ બધી ચર્ચાઓ વચ્ચે પણ બન્ને પોત પોતાના કામમાં વ્યસ્ત છે. ધનશ્રી એક કોર્યોગ્રાફર છે જ્યારે ચહલ એક ક્રિકેટર.

Pic credit - gettyimage

Pic credit - gettyimage

યુઝવેન્દ્ર ચહલ ક્રિકેટની સાથે એક ઉચ્ચ કક્ષાની સરકારી નોકરી પણ કરે છે, જેમાં તેને સારો પગાર મળે છે.

Pic credit - gettyimage

Pic credit - gettyimage

ચહલ ઈન્કમ ટેક્સ ઓફિસર છે.  તેને આ નોકરી સ્પોર્ટ્સ ક્વોટા દ્વારા મળી હતી.

Pic credit - gettyimage

Pic credit - gettyimage

ટીમ ઈન્ડિયાના આ સ્ટાર સ્પિનરે પોતે એક ઇન્ટરવ્યુમાં પોતાની નોકરી વિશે ખુલાસો કર્યો હતો

Pic credit - gettyimage

Pic credit - gettyimage

તમને જાણાવી દઈએ કે એક ઈન્કમ ટેક્સ ઇન્સ્પેક્ટરને 4,600 રૂપિયાના ગ્રેડ પે મુજબ દર મહિને 44,900 થી 1,42,400 રૂપિયાનો પગાર મળે છે.

Pic credit - gettyimage

Pic credit - gettyimage

યુઝવેન્દ્ર ચહલને પણ આવકવેરા નિરીક્ષક તરીકે 4,600 ના ગ્રેડ પે મુજબ પગાર મળશે.

Pic credit - gettyimage