25 ફેબ્રુઆરી 2025

શાહિદ આફ્રિદીના પેન્શન વિશે જાણ્યા પછી તમે વિનોદ કાંબલીને ભૂલી જશો

થોડા અઠવાડિયા પહેલા ભૂતપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીના બગડતા સ્વાસ્થ્ય અને આર્થિક સ્થિતિના સમાચાર સામે આવ્યા હતા

Pic Credit - PTI/Instagram/Getty

ત્યારબાદ બધાને ખરબ પડી કે BCCI વિનોદ કાંબલીને દર મહિને કેટલું પેન્શન આપે છે

Pic Credit - PTI/Instagram/Getty

કાંબલીને ભારત માટે 17 ટેસ્ટ રમવા બદલ 30 હજાર રૂપિયા પેન્શન તરીકે મળે છે

Pic Credit - PTI/Instagram/Getty

શું તમે જાણો છો કે  ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીને  કેટલું પેન્શન મળે છે?

Pic Credit - PTI/Instagram/Getty

પાકિસ્તાનના પાવર હિટર તરીકે પ્રખ્યાત શાહિદ આફ્રિદીને 20 થી વધુ ટેસ્ટ મેચ રમવા બદલ પેન્શન મળે છે

Pic Credit - PTI/Instagram/Getty

PCBના રિપોર્ટ મુજબ શાહિદ આફ્રિદીને ભારતીય રૂપિયામાં દર મહિને 47 હજાર રૂપિયા પેન્શન મળે છે

Pic Credit - PTI/Instagram/Getty

આનો અર્થ એ થયો કે  નિવૃત્તિ પછી શાહિદ આફ્રિદીને PCB તરફથી દર વર્ષે  5.64 લાખ રૂપિયા મળે છે

Pic Credit - PTI/Instagram/Getty

શાહિદ આફ્રિદી પાકિસ્તાનના વર્તમાન સમયના સ્ટાર ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીના સસરા છે

Pic Credit - PTI/Instagram/Getty