25 ફેબ્રુઆરી 2025

બેટિંગ કરતા પહેલા કોહલી એક 'જાદુઈ' વસ્તુનો  કરે છે ઉપયોગ

ચેમ્પિયન્સ ટ્રોફીમાં કોહલી જબરદસ્ત ફોર્મમાં

Pic Credit - PTI/Instagram/Getty

કોહલીએ પાકિસ્તાન સામે અણનમ સદી ફટકારી  ટીમ ઈન્ડિયાને જીત અપાવી

Pic Credit - PTI/Instagram/Getty

કોહલીએ વનડેમાં 51મી અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં  82મી સદી ફટકારી

Pic Credit - PTI/Instagram/Getty

કોહલીની સફળતા વચ્ચે અમે તમને તેનું એક રહસ્ય જણાવવા જઈ રહ્યા છીએ જે બહુ ઓછા લોકો જાણે છે

Pic Credit - PTI/Instagram/Getty

કોહલી બેટિંગ પહેલા એક ખાસ વસ્તુનો ઉપયોગ કરે છે, જેના કારણે તેનું બેટ તલવારની જેમ ઝડપથી ચાલે છે

Pic Credit - PTI/Instagram/Getty

કોહલી બેટિંગ કરતા પહેલા પોતાના હાથ પર એક ખાસ ક્રીમ લગાવે છે જેથી બેટ પર તેની પકડ મજબૂત રહે

Pic Credit - PTI/Instagram/Getty

કોહલી બેટિંગ ગ્લોવ્ઝ પહેરતા પહેલા જે ક્રીમ લગાવે છે તેની કિંમત 1500 થી 2000 રૂપિયાની વચ્ચે છે

Pic Credit - PTI/Instagram/Getty

પાકિસ્તાન સામે કોહલીએ જે પ્રકારની બેટિંગ કરી તે જોતા લાગે છે કે ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી વધુ રન બનાવવાની રેસમાં તે સૌથી આગળ રહેશે

Pic Credit - PTI/Instagram/Getty