લોકો કેમ ઘરના મુખ્ય દરવાજા પર લગાવે છે ઘોડાની નાળ ? જાણો કારણ
Pic credit - google
સનાતન ધર્મમાં વાસ્તુશાસ્ત્રનું વિશેષ મહત્વ છે. વાસ્તુ શાસ્ત્રમાં આવા ઘણા ઉપાયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેને અનુસરવાથી વ્યક્તિને જીવનની સમસ્યાઓમાંથી રાહત મળે છે.
Pic credit - google
આમાં જ ઘોડાની નાળનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમજ તમે જોયું હશે કે મોટાભાગના લોકો તેમના ઘરના દરવાજા પર ઘોડાની નાળ લગાવે છે
Pic credit - google
ત્યારે ઘરના દરવાજા પર ઘોડાની નાળ કેમ લગાવવામાં આવે છે ચાલો જાણીએ
Pic credit - google
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘરની ઉત્તર કે પૂર્વ દિશામાં દરવાજા પર ઘોડાની નાળ રાખવી શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આનાથી સુખ અને સમૃદ્ધિમાં ખૂબ વધારો થાય છે.
Pic credit - google
ઘરના મુખ્ય દરવાજા પર ઘોડાની નાળ રાખવાથી નાણાકીય મુશ્કેલીઓમાંથી રાહત મળે છે અને પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.
Pic credit - google
એવું માનવામાં આવે છે કે ઘરમાં ઘોડાની નાળ રાખવાથી જાદુટોણા, નકારાત્મક ઉર્જા અને ખરાબ નજરથી રાહત મળે છે.
Pic credit - google
ઘોડાની નાળ ઘરના દરવાજા પર લગાવવાથી શનિનો ક્રોધ સમાપ્ત થાય છે.
Pic credit - google
દુકાનની બહાર ઘોડાની નાળ લટકાવવાથી વેચાણમાં વધારો થાય છે. ધન-સંપત્તિ વધે છે
Pic credit - google
ઘોડાની નાળને ઘરના મુખ્ય દરવાજા પર લગાવવી જોઈએ. જેથી કરીને ઘરમાં સકારાત્મક ઉર્જાનું આગમન થાય છે.
Pic credit - google
નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુશાસ્ત્રના આધારે લેવામાં આવી છે આથી TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી