13 April 2025

નતાશા સ્ટેન્કોવિકે રેમ્પ વોક દરમિયાન ખોલ્યા સ્કર્ટના બટન ! લોકો જોતા રહી ગયા

Pic credit - google

ડાન્સર અને મોડેલ નતાશા સ્ટેનકોવિક જ્યા પણ જાય છે ત્યાં લોકોનું દિલ જીતી લે છે. હવે તે એક ઇવેન્ટ દરમિયાન રેમ્પ વોક કરતી જોવા મળી હતી

Pic credit - google

રેમ્પ વોક દરમિયાન નતાશા સ્ટેન્કોવિકે સ્ટાઇલિશ ઓફ શોલ્ડર ગાઉન પહેર્યું હતું. આ સાથે તેણે ઉપર કોટ જેવો શ્રગ પણ પહેર્યો હતો

Pic credit - google

રેમ્પ પર ઉતરતાની સાથે નતાશા એ તેનો શ્રગ ઉતારી દીધો હતો, અને ફરી રેમ્પ પર વોક કરવા લાગી

Pic credit - viralbhayani

Natasha owning the runway like a queen! Elegance, confidence, and pure fire!

Natasha owning the runway like a queen! Elegance, confidence, and pure fire!

જે બાદ તરત જ નતાશા એ તેના ગાઉનના સ્કર્ટના બટન પણ ખોલી નાખ્યા અને ભરી મહેફિલમાં તેનો બોલ્ડ અંદાજ લોકો જોતા રહી ગયા

Pic credit - google

નતાશાનો રેમ્પ દરમિયાન કોનફિડેન્સ અને બોલ્ડ અંદાજ લોકોને ખુબ પસંદ આવ્યો તેના પર લોકો એ અભિનેત્રીના વખાણ પણ કર્યા

Pic credit - google

જ્યારે નતાશા સ્ટેનકોવિક રેમ્પ વોક કરી રહી હતી, ત્યારે તેનો પુત્ર ફિટનેસ ટ્રેનર એલેક્ઝાન્ડર એલેક્સ સાથે બેઠો હતો.

Pic credit - google

નતાશા સ્ટેન્કોવિકની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ચાહકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે.

Pic credit - google

નતાશા સ્ટેનકોવિકે વર્ષ 2020 માં ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથે લગ્ન કર્યા હતા. બંનેને એક પુત્ર છે. નતાશા અને હાર્દિકના 2024 માં છૂટાછેડા થયા હતા.

Pic credit - google