14 April 2025

પાણિયારે દીવો કેમ કરવામાં આવે છે? જાણો વાસ્તુ શાસ્ત્ર શું કહે છે

Pic credit - google

દીવો પ્રગટાવવો એ હિન્દુ ધર્મમાં ધાર્મિક પરંપરા છે. દરેક હિન્દુ પોતાના ઘરના મંદિરમાં દીવો પ્રગટાવે છે.

Pic credit - google

તેનાથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે  છે. પણ તમે જોયું હશે કે ઘણા લોકો પોતાના ઘરના પાણિયારે દીવો પ્રગટાવે છે.

Pic credit - google

તો પાણિયારે દીવો કેમ પ્રગટાવવામાં આવે છે અને તેની પાછળનું કારણ શું છે ચાલો વાસ્તુ શાસ્ત્રના આધારે જાણીએ

Pic credit - google

શાસ્ત્રો મુજબ પાણિયારે પિતૃઓનું સ્થાન રહેલુ છે, આથી ત્યાં દીવો કરવાથી પિતૃદોષથી મુક્તિ મળે છે અને પિતૃઓ પ્રસન્ન થાય છે.

Pic credit - google

આ સિવાય પાણિયારે દીવો કરવાથી વાસ્તુદોષનું દૂર થાય છે અને ઘરમાં સકારાત્મક ઊર્જા વધે છે.

Pic credit - google

ઘરના પાણિયારે દિવો કરવાથી ઘરમાં સુખ-સમુદ્ધિ આવે છે અને ઘરમાં પૈસાની તંગી દૂર થશે

Pic credit - google

પાણિયારે દિવો કરવાથી ઘરની નકારાત્મક ઊર્જા દૂર થાય છે.

Pic credit - google

આથી રોજ પાણિયારે માટી , તાંબા કે પિત્તળના કોડિયામાં તેલનો દીવો કરવામાં આવે છે.

Pic credit - google

નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુ શાસ્ત્રના આધારે લેવામાં આવી છે, TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી

Pic credit - google