16 June 2025

ઘરમાં મીઠો લીમડો ઉગાડવો શુભ  કે અશુભ? જાણો વાસ્તુ નિયમ

Pic credit - google

આપણે સૌ કોઈ ઘરમાં નાના નાના છોડ લગાવતા હોઈએ છે, ત્યારે તે છોડને લઈને પણ વાસ્તુશાસ્ત્રમાં ઘણી બાબતો જણાવવામાં આવી છે.

Pic credit - google

તેમા પણ રોજિંદા જીવનમાં વપરાતા મીઠા લીમડાના છોડને લોકો ઘરમાં જ ઉગાડે છે. ત્યારે શું ઘરમાં મીઠો લીમડો ઉગાડવો શુભ છે કે અશુભ ચાલો જાણીએ

Pic credit - google

ઘરમાં મીઠા લીમડાનો છોડ શુભ માનવામાં આવે છે પણ તેનું મોટું ઝાડ થવું અશુભ માનવામાં આવે છે.

Pic credit - google

એટલે કે ઘરના કૂંડામાં મીઠો લીમડો ઉગાડો છો તો ઘરમાં સકારાત્મક ઊર્જા આવે છે તેમજ ઘરના વ્યક્તિઓનું સ્વાસ્થ્ય સુધરે છે.

Pic credit - google

તેમજ મીઠા લીમડાનો છોડ ઘરમા લગાવવાથી શનિ, રાહુ અને કેતૂ  ગ્રહ શાંત રહે છે

Pic credit - google

પણ જો મીઠા લીમડાનો છોડ ઝાડ બનીને ઘટાદાર થઈ જાય છે,તો તે ઘરના બાળકોની પ્રગતિમાં અવરોધ ઉભો કરે છે

Pic credit - google

તેમજ મીઠા લીમડાના ઝાડને કારણે કામ, નોકરી, વ્યવસાયમાં નિષ્ફળતાનો સામનો કરવો પડી શકે છે

Pic credit - google

ઘરમાં મીઠો લીમડો ઝાડ બની ગયો હોય, તો તે બાળકોના લગ્નમાં પણ અવરોધો ઉભા કરે છે.

Pic credit - google

આથી મીઠો લીમડો ઘરમાં હોય તો તેને 3 ફૂટથી વધારે વધવા ના દેવો જોઈએ અને વધે તો તેની કાપણી કરતા રહેવું જોઈએ

Pic credit - google

નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્ર મુજબ લેવામાં આવી છે TV9 Gujarati તેની પુષ્ટિ કરતું નથી

Pic credit - google