21 June 2025

તૂટેલા વાળ બાથરુમમાં જ છોડી દેવા યોગ્ય છે? જાણો વાસ્તુ શું કહે છે

Pic credit - google

ઘરના વાસ્તુ દોષનું કારણ ફક્ત દિશા કે ત્યાં રાખેલી વસ્તુઓ જ નથી, પરંતુ આપણી કેટલીક આદતો પણ હોઈ શકે છે.

Pic credit - google

ઘણીવાર આપણે આપણી દિનચર્યામાં એવા કેટલાક જાણે અજાણે કામ કરીએ છીએ જેના કારણે વાસ્તુ દોષ લાગી શકે છે

Pic credit - google

મોટાભાગના લોકો સ્નાન કર્યા પછી બાથરૂમમાં તૂટેલા વાળ ત્યાં જ છોડી છોડી દે છે, તો શું આમ કરવું યોગ્ય છે?

Pic credit - google

સ્નાન કરતી વખતે વાળ ખરવા સ્વાભાવિક છે પણ વાળ બાથરુમમાં જ છોડી દેવા વાસ્તુ શાસ્ત્ર મુજબ અશુભ માનવામાં આવે છે.

Pic credit - google

એવું કહેવાય છે કે માંથુ ધોયા પછી તૂટેલા વાળ બાથરુમમાં રાખવાથી શનિદેવ અને મંગળદેવ ગુસ્સે થાય છે

Pic credit - google

જો તમે સ્નાન કર્યા પછી તૂટેલા વાળ ત્યાં જ છોડી દો છો તો તે આર્થિક સંકટનું કારણ પણ બની શકે છે.

Pic credit - google

આમ કરવાથી પૈસાનું નુકસાન થાય છે. તેમજ તેની કારકિર્દી પર પણ ખરાબ અસર પડે છે.

Pic credit - google

તેથી, સ્નાન કર્યા પછી, તૂટેલા વાળ કચરાપેટીમાં ફેંકી દેવા જોઈએ.

Pic credit - google

નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્રના આધારે છે, TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી

Pic credit - google