20 June 2025

અચાનક આંખોનુ ફરકવું શુભ છે કે અશુભ? જાણો કઈ વાતનો મળે છે સંકેત

Pic credit - google

આંખનું ફરકવું એ ખૂબ જ સામાન્ય બાબત છે. તમે ઘણીવાર લોકોને આંખો ફરકવાની ફરિયાદ કરતા સાંભળ્યા હશે.

Pic credit - google

લોકો થોડીવાર માટે આ સમસ્યાનો સામનો કરે છે, પરંતુ આ સમસ્યા જાતે જ દૂર થઈ જાય છે.

Pic credit - google

હિન્દુ ધર્મમાં, આંખો ફરકવી શુભ કે અશુભ બન્ને સંકેતો આપે છે. ત્યારે કઈ આંખ ફરકે તો શુભ અને કઈ આંખ ફરકે તો અશુભ છે ચાલો જાણીએ

Pic credit - google

હિન્દુ ધર્મમાં, સ્ત્રીઓમાં અને પુરુષોમાં આંખો ફરકવાને લઈને અલગ દ્રષ્ટિકોણથી જોવામાં આવે છે

Pic credit - google

સ્ત્રીઓ માટે, ડાબી આંખ ફરકવી શુભ શુકન તરીકે જોવામાં આવે છે. જો કોઈ સ્ત્રીની ડાબી આંખ ફરકવા લાગે છે, તો તેનો અર્થ એ છે કે કંઈક સારું થવાનું છે.

Pic credit - google

પરંતુ સ્ત્રીઓની જમણી આંખ ફરકવા લાગે તો તેને અશુભ માનવામાં આવે છે. તેનો અર્થ એ છે કે તમારી સાથે કંઈક ખરાબ થવાનું છે અથવા કોઈ અકસ્માત થવાનો છે.

Pic credit - google

બીજી બાજુ, પુરુષોમાં જમણી આંખ ફરકવી શુભ માનવામાં આવે છે. તેનો અર્થ કે કંઈક સારું થવાનું છે.

Pic credit - google

જ્યારે પુરુષોમાં ડાબી આંખ ફરકવા લાગે તો અશુભ માનવામાં આવે છે. તેનો અર્થ છે કે કંઈક અપ્રિય ઘટના બનવાની છે.

Pic credit - google

નોંધ: અહીં આપેલી માહિતી જ્યોતિષશાસ્ત્રના આધારે છે, TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી

Pic credit - google