કોઈ મુઘલ કે અંગ્રેજ નહીં પરંતુ આ રાજપૂત રાજા પાસે હતી દુનિયાની સૌથી મોટી તોપ

12 Apr 2025

by: Mina Pandya

પહેલાના યુદ્ધોમાં તોપનો મહત્વનો રોલ રહેતો. તોપની મદદથી રાજાઓ યુદ્ધમાં સફળતા મેળવતા હતા. 

Credit: meta and copilot

તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયાની સૌથી મોટી તોપ આજથી 200 વર્ષ પહેલા બની હતી

Credit: meta and copilot

દુનિયાની સૌથી મોટી તોપ જયબાણ તોપ હતી. તે આજે પણ રાજસ્થાનના જયગઢ કિલ્લામાં જોવા મળે છે. 

Credit: meta and copilot

જયબાણ તોપ 18મી સદીમાં બનાવવામાં આવી હતી, તેને કિલ્લાની અંદર જ બનાવવામાં આવી હતી. 

Credit: meta and copilot

જયબાણ તોપ જયપુરના રાજા સવાઈ જયસિંહે દ્વીતિયે બનાવડાવી હતી. 

Credit: meta and copilot

આ તોપ પૈડાથી ચાલતી હતી અને તેના ગોળાની મારક ક્ષમતા પણ ઘણી શક્તિશાળી હતી. 

Credit: meta and copilot

જ્યારે પહેલીવાર જયબાણ તોપનું ટેસ્ટ ફાયરીંગ કરવામાં આવ્યુ તો તેનો ગોળો જયપુરથી લગભગ 35 કિમી દૂર ચાકસુ નામના કસ્બામાં પડ્યો હતો

Credit: meta and copilot

અને જ્યાં આ જયબાણ તોપનો ગોળો પડ્યો તે વિસ્તાર એક વિશાળ તળાવમાં ફેરવાઈ ગયો હતો. 

Credit: meta and copilot