ઘરમાં સફેદ કબૂતરનું આવવું કઈ વાતનો સંકેત આપે છે? જાણો શુભ કે અશુભ
Pic credit - google
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ઘરમાં સફેદ કબૂતરનું આગમન ઘણા સંકેતો આપે છે, ત્યારે આ સંકેત શુભ હોય છે કે અશુભ ચાલો જાણીએ
Pic credit - google
સફેદ કબૂતરને શાંતિ, સમૃદ્ધિ અને સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે. તેમજ તે દેવી લક્ષ્મીનું સંદેશવાહક પણ માનવામાં આવે છે, આથી તે સંપત્તિ અને સમૃદ્ધિ લાવે છે.
Pic credit - google
સફેદ કબૂતરને શાંતિ, પ્રેમ અને સારા નસીબનું પ્રતીક માનવામાં આવે છે. જો તે તમારા ઘરમાં આવે છે, તો તે સકારાત્મક ઉર્જા અને સુખ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે.
Pic credit - google
જો કોઈ અપરિણીત વ્યક્તિ ઘરમાં સફેદ કબૂતરનું આગમન તેના લગ્ન અથવા નવા સંબંધની નિશાની માનવામાં આવે છે.
Pic credit - google
સફેદ કબૂતર ઘણીવાર સારા સમાચાર અથવા સારા નસીબનો સંકેત આપે છે. તે સાથે નવી તક, સફળતા અથવા ખુશખબરના પણ સંકેત માનવામાં આવે છે.
Pic credit - google
સફેદ કબૂતર તે કૌટુંબિક એકતા અને પ્રેમનું પ્રતીક છે. તે સંબંધોને મજબૂત બનાવવા અને પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ વધારવાનો સંકેત આપે છે.
Pic credit - google
કેટલીક માન્યતાઓ અનુસાર, ઘરમાં સફેદ કબૂતરનું આગમન પૂર્વજોના આશીર્વાદ અને તેમની શુભકામનાઓનું પ્રતીક છે.
Pic credit - google
સફેદ કબૂતરને દેવી-દેવતાઓનો સંદેશવાહક માનવામાં આવે છે. જો તે તમારા ઘરે આવે છે, તો તેને દૈવી આશીર્વાદ અથવા આધ્યાત્મિક સંકેત માનવામાં આવે છે.
Pic credit - google
નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રના આધારે લેવામાં આવી છે આથી TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી.