13 April 2025

લોકો કેમ ઘરના મુખ્ય દરવાજા પર સિંદૂરનું તિલક લગાવે છે? જાણો કારણ

Pic credit - google

હિન્દુ ધર્મમાં સિંદૂરનું વિશેષ મહત્વ છે. પરિણીત સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે સિંદૂર લગાવે છે.

Pic credit - google

હિન્દુ ધર્મમાં ભગવાન ગણેશ અને હનુમાનજીને પણ સિંદૂર ચઢાવવાની પરંપરા છે.

Pic credit - google

પણ તમે જોયું હશે કે મોટાભાગના લોકો તેમના ઘરના મુખ્ય દરવાજા પર સિંદૂરનું તિલક કરે છે ! તો તેની પાછળનું કારણ શું છે?

Pic credit - google

વાસ્તુ શાસ્ત્ર મુજબ  દરવાજા પર સિંદૂર લગાવવાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે. તેમજ સિંદૂરમાં તેલ મિક્સ કરી લગાવવાથી શનિદેવ પણ પ્રસન્ન થાય છે.

Pic credit - google

આમ સિંદૂર ઘરને તમામ દુષ્ટ નજર, જાદુ-ટોનાથી બચાવે છે. આ સિવાય ઘરના તમામ દોષ પણ દૂર થાય છે.

Pic credit - google

શાસ્ત્રો અનુસાર ઘરના મુખ્ય દરવાજા પર સિંદૂર લગાવવાથી બધા દુઃખોનો અંત આવે છે.

Pic credit - google

આનાથી ઘરમાં કોઈ નકારાત્મક ઉર્જા પ્રવેશી શકતી નથી અને જે કંઈ પહેલાથી હાજર છે તે દૂર થઈ જાય છે.

Pic credit - google

તેમજ કહેવાય છે કે સિંદૂરનું તિલક ઘરનું અને ઘરના લોકોનું રક્ષણ કરે છે અને સકારાત્મક ઉર્જા ઘરમાં ઉત્પન્ન થાય છે

Pic credit - google

તેમજ કહેવાય છે કે સિંદૂરનું તિલક ઘરનું અને ઘરના લોકોનું રક્ષણ કરે છે અને સકારાત્મક ઉર્જા ઘરમાં ઉત્પન્ન થાય છે

Pic credit - google

નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રના આધારે લેવામાં આવી છે આથી TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી.

Pic credit - google