આ છે દુનિયાની સૌથી વધુ પૈસાદાર ટોક શો હોસ્ટ

22: April

Photo : Instagram

 છેલ્લા 50 વર્ષોમાં અમેરિકામાં ટોક શોના હોસ્ટ ખુબ પ્રભાવશાળી બન્યા છે

22: April

Photo : Instagram

આ હોસ્ટની ગણતરી અમેરિકાના સૌથી પૈસાદાર લોકોમાં થાય છે

22: April

Photo : Instagram

 જેની સંપત્તિ હોલીવુડના સૌથી વધુ પૈસાદાર સુપરસ્ટાર કરતા પણ વધુ છે 

22: April

Photo : Instagram

દુનિયાની સૌથી પૈસાદાર ટોક શો હોસ્ટ બીજું કોઈ નહીં પણ ઓપ્રાહ વિન્ફ્રે છે 

22: April

Photo : Instagram

પહેલા પત્રકાર અને હવે ટોક શો સ્ટાર બની

22: April

Photo : Instagram

 Forbes મુજબ તેની કુલ સંપત્તિ અંદાજે 3 અરબ ડોલર છે

22: April

Photo : Instagram

2025 ની ફોર્બ્સ અબજોપતિઓની યાદીમાં, ઓપ્રાહ વિશ્વના સૌથી ધનિક લોકોમાં 1219મા ક્રમે છે

22: April

Photo : Instagram

 ઓપ્રાહની સંપત્તિ વિશ્વના કેટલાક મોટા ફિલ્મ સ્ટાર્સ કરતા પણ વધુ છે

22: April

Photo : Instagram

 શાહરૂખ ખાનની કુલ સંપત્તિ ફક્ત 2.3 બિલિયન છે, જે ઓપ્રાહ કરતા ઓછી છે

22: April

Photo : Instagram