વર્લ્ડ કપ વિજેતા કેપ્ટનની પત્નીએ જાહેર કર્યું એક ઈનામ

25 April 2025

ઓસ્ટ્રેલિયાના વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન પેટ કમિન્સની પત્નીએ એક ગજબ ઈનામ જાહેર કર્યું છે.

વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન

IPL 2025માં પેટ કમિન્સની ટીમ હૈદરાબાદ પ્લે ઓફમાંથી બહાર થવાની સ્થિતિમાં છે અને એવામાં કમિન્સની પત્ની રિબાકા કમિન્સે એક ઈનામ બહાર પાડ્યું છે.

પત્ની રિબાકા કમિન્સ

રિબાકા કમિન્સે આ ઈનામ તેનું એક વેડિંગ બેન્ડ ખોવાઈ ગયું છે એટલા માટે બહાર પાડ્યું છે.

વેડિંગ બેન્ડ

આ અંગે રિબાકાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરી હતી અને તેમાં લખેલું હતું કે જે પણ તેના બેન્ડને શોધી આપશે તેને રોકડ ઈનામ મળશે.

ઇન્સ્ટાગ્રામ સ્ટોરી

જણાવી દઈએ કે, રિબાકા હાલમાં જ ઈન્ડિયાથી ઓસ્ટ્રેલિયા પરત ફરી છે. તે ભારતમાં પેટ કમિન્સની ટીમ હૈદરાબાદને સપોર્ટ કરવા માટે આવી હતી.

ઓસ્ટ્રેલિયા પરત

બીજું કે, IPL 2025માં પેટ કમિન્સની ટીમ હૈદરાબાદ 8 મેચ રમી છે અને એમાંથી ફક્ત 2 મેચમાં જ જીત મેળવી છે.

ફક્ત 2 મેચમાં જ જીત

 જણાવી દઈએ કે, હૈદરાબાદ વર્ષ 2016માં IPL ચેમ્પિયન બની હતી અને ગત વર્ષે હૈદરાબાદ ફાઇનલ સુધી પહોંચી હતી.

IPL ચેમ્પિયન