ટીમ ઈન્ડિયાને આવતા મહિને ઈંગ્લેન્ડનો પ્રવાસ કરવાનો છે

11 : May

Photo : Instagram

ભારતીય દિગ્ગજ બેટ્સમેન રોહિત શર્માએ તાજેતરમાં ટેસ્ટ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી છે

11 : May

Photo : Instagram

ટીમ ઈન્ડિયા નવા કેપ્ટન સાથે ઈંગ્લેન્ડના પ્રવાસ પર જશે

Photo : Instagram

 અહેવાલો અનુસાર, બીસીસીઆઈએ નવા કેપ્ટનનું નામ અંતિમ સ્વરૂપ આપી દીધું છે

Photo : Instagram

ટીમ ઈન્ડિયા નવા કેપ્ટનની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે

Photo : Instagram

ઘણા સ્ટાર ખેલાડીઓ નવા કેપ્ટનની રેસમાં જોડાયા

Photo : Instagram

   મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યુવા સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ ભારતીય ટેસ્ટ ટીમનો નવો કેપ્ટન બનશે 

Photo : Instagram

ગિલ ઇંગ્લેન્ડ પ્રવાસ પર ભારતીય ટીમના કેપ્ટન રહેશે

Photo : Instagram

બીસીસીઆઈ પ્રેસ કોન્ફરન્સ કરીને ગિલને આગામી કેપ્ટન તરીકે જાહેર કરી શકે છે

Photo : Instagram

શુભમન ગિલ રેડ-બોલ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરશે

Photo : Instagram