સલમાનના પરિવારમાં કોણ કોણ છે?

 25 : April

Photo : Instagram

ખાન પરિવારનું પણ બોલિવૂડમાં એક મોટું નામ છે

 25 : April

Photo : Instagram

સલમાન ખાન છેલ્લા 36 વર્ષથી બોલિવૂડમાં કામ કરી રહ્યો છે 

 25 : April

Photo : Instagram

સલમાન ખાન જે બોલીવુડના જાણીતા અભિનેતા છે

 25 : April

Photo : Instagram

તેમના પિતા સલીમ ખાન એક પ્રખ્યાત પટકથા લેખક છે

 25 : April

Photo : Instagram

સલમાન ખાન ની માતા સુશીલા ચરક છે

 25 : April

Photo : Instagram

સલમાન ખાનના બે ભાઈઓ, અરબાઝ ખાન અને સોહેલ ખાન છે

 25 : April

Photo : Instagram

સલમાન ખાનને  બે બહેનો, અલવીરા ખાન અગ્નિહોત્રી અને અર્પિતા ખાન છે

Photo : Instagram

સલમાન ખાને લગ્ન કર્યા નથી, તે હજુ  કુંવારો છે

Photo : Instagram

સલમાન ખાન પરિવારને મિની ઈન્ડિયા કહે છે

Photo : Instagram