આજે વરુણ ધવનનો 38મો જન્મદિવસ છે

 24 : April

Photo : Instagram

વરુણ ધવનના પિતા ડેવિડ ધવન જાણીતા ફિલ્મ નિર્દેશક છે

 24 : April

Photo : Instagram

વરુણ ધવનની માતાનું નામ કરુણા ધવન છે

 24 : April

Photo : Instagram

અભિનેતાના ભાઈનું નામ રોહિત ધવન છે

 24 : April

Photo : Instagram

વરુણે 2012માં ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ યર' થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી  

 24 : April

Photo : Instagram

અને બાદમાં અનેક સુપરહિટ ફિલ્મો આપી હતી

 24 : April

Photo : Instagram

વરુણ ધવને 2021માં નતાશા દલાલ સાથે લગ્ન કર્યા હતા

 24 : April

Photo : Instagram

લગ્ન પહેલા, બંને લગભગ 10 વર્ષ સુધી રિલેશનશિપમાં હતા

 24 : April

Photo : Instagram

બંને પહેલી વાર બાસ્કેટબોલ કોર્ટ પર મળ્યા હતા 

 24 : April

Photo : Instagram

વરુણ ધવન અને નતાશા એક દીકરીના માતા-પિતા છે

 24 : April

Photo : Instagram