25 June 2025

ગુરુવારે કપડાં કેમ ના ધોવા જોઈએ? કારણ જાણશો તો નવાઈ લાગશે

જ્યોતિષ શાસ્ત્રમાં 'દેવગુરુ બૃહસ્પતિ'ને સુખ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. 

દેવગુરુ બૃહસ્પતિ

એવામાં શાસ્ત્રમાં કહેવાયું છે કે, ગુરુવારના દિવસે ક્યારેય કપડાં ન ધોવા જોઈએ. 

ક્યારેય કપડાં ન ધોવા

જણાવી દઈએ કે, કપડાં ધોવાનું કામ શનિ ગ્રહ સાથે જોડાયેલું છે. 

શનિ ગ્રહ

કહેવાય છે કે, ગુરુવારે કપડાં ધોવાથી ઘરમાં અશુભ પરિણામો જોવા મળી શકે છે. 

અશુભ પરિણામો

હિંદુ ધર્મ અનુસાર, ગુરુવારે ઘરમાંથી કોઈ પણ ગંદી વસ્તુ બહાર ન કાઢવી જોઈએ. 

હિંદુ ધર્મ મુજબ 

વધુમાં જોઈએ તો, ગુરૂવારના દિવસે ઘરમાં ક્યારેય સાફ-સફાઈ કરીને ગંદકી પણ બહાર કાઢવી ન જોઈએ. 

સાફ-સફાઈ ન કરો 

આ સાથે ગંદા કપડાંને ધોવાની પણ મનાઈ છે, જેથી ગંદુ પાણી ઘરની બહાર ન જાય. 

ગંદુ પાણી 

શાસ્ત્રો અનુસાર, ગુરૂવારના દિવસે જો કપડાં ધોવામાં આવે તો વ્યક્તિને જીવનમાં અલગ અલગ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. 

શા માટે કપડાં ન ધોવા

ગુરૂવારના દિવસે કે રાત્રે કપડાં ધોવામાં આવે તો તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ રહેતી નથી. 

સુખ સમૃદ્ધિ 

બીજું કે, ઘરમાં લોકોને પૈસાની તંગીનો સામનો કરવો પડે છે. 

આર્થિક સમસ્યા

(Disclaimer:આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. TV9 ગુજરાતી આની પુષ્ટિ કરતું નથી.)