7 June 2025

ઘરની સીડીઓમાં કેટલા પગથિયા હોવા જોઈએ? જાણો વાસ્તુનો નિયમ

Pic credit - google

બેડરૂમ, રસોડાની માફક ઘરની સીડીઓનું પણ વાસ્તુશાસ્ત્રમાં આગવું મહત્વ છે

Pic credit - google

સીડીનું સ્થાન પણ અમુક જગ્યાએ ન હોવું જોઈએ. તમેજ વાસ્તુમાં સીડીના પગથિયાની સંખ્યા પણ નિશ્ચિત કરવામાં આવી છે.

Pic credit - google

જો વાસ્તુ મુજબ ઘરમાં સીડી ના હોય તો તે તમારી બરબાદીનું કારણ બની શકે છે.

Pic credit - google

ત્યારે વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં સીડીના પગથિયા કેટલા હોવા જોઈએ ચાલો જાણીએ

Pic credit - google

વાસ્તુ મુજબ ઘરમાં સીડી બનાવવી જોઈએ. સીડી પ્રગતિની પરિચાયક છે.

Pic credit - google

આથી સીડીના પગથિયા હંમેશા એકી સંખ્યામાં રાખવા જોઈએ. એટલે કે 7,9,11,13,15,17ની સંખ્યા. પગથિયા બેકી સંખ્યામાં ક્યારેય ન બનાવવા જોઈએ

Pic credit - google

જો નાની સીડી હોય, તો 3, 5 અથવા 7 પગથિયા બનાવવી જોઈએ. જ્યારે, જો મોટી સીડી હોય, તો તમે 11, 15, 17, 23 સીડી બનાવી શકો છો.

Pic credit - google

ઘરમાં એકી સંખ્યામાં સીડીઓના પગથિયા ઘરની ખુશી જાળવી રાખે છે અને ઘરમાલિકની વૃદ્ધિ અને લોકપ્રિયતામાં વધારો કરે છે.

Pic credit - google

નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુ શાસ્ત્રના આધારે લેવામાં આવી છે, TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી 

Pic credit - google