8 June 2025

AC વાળા રુમમાં એક કટોરી પાણી ભરીને મુકવાથી શું થાય છે?  

Pic credit - google

આજકાલ, મોટાભાગના લોકો જે ACનો ઉપયોગ કરે છે. ગરમીમાં દિવસે અને રાતે પણ AC ચાલુ રહે છે.

Pic credit - google

ઘણા લોકો ACને આખી રાત ચાલુ રાખીને સૂવે છે, ત્યારે જો તમે આ રુમમાં પાણી ભરીને એક કટોરી મુકી દો છો તો શું થશે છે ચાલો જાણીએ

Pic credit - google

જે લોકો ACમાં સૂવે છે તેઓએ ઘણીવાર જોયું હશે કે સવારે ઉઠ્યા પછી તેમના હાથ અને પગની સ્કિન ડ્રાય થઈ જાય છે.

Pic credit - google

આ સાથે, નાક, મોં, હોઠ અને ગળું પણ સુકાઈ જાય છે. જેના કારણે ઘણા લોકોને શરીર પર ખંજવાળ આવવા લાગે છે.

Pic credit - google

તેમજ કેટલાક લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ થવા લાગે છે. ત્યારે આ બધી સમસ્યાઓનું કારણ AC છે.

Pic credit - google

વાસ્તવમાં, AC રૂમમાં હાજર ભેજને ઘટાડે છે, તેની આપણી ત્વચામાંથી ભેજ પણ શોષી લે છે.

Pic credit - google

આ ભેજ જાળવી રાખવા માટે, લોકો AC વાળા રુમમાં એક કટોરી પાણી રાખી રહ્યા છે.

Pic credit - google

એટલે કે, AC આખી રાત ચાલશે તો પણ ત્વચામાં શુષ્કતા કે ડ્રાયનેસ જેવી કોઈ સમસ્યા નહીં થાય.

Pic credit - google

આ સાથે, સાઇનસ, અસ્થમા કે એલર્જીની સમસ્યાથી પીડાતા લોકોને પણ AC રૂમમાં પાણી રાખવાથી રાહત મળી રહી છે

Pic credit - google