2 નવેમ્બર 2025 

ઝાડના થડ પર સફેદ રંગ કેમ લગાવવામાં આવે છે? કારણ જાણી નવાઈ લાગશે

Pic credit - wHISK

તમે ઘરોની આસપાસના બગીચાઓમાં અથવા હાઇવે પરના વૃક્ષો પર વિવિધ ચિહ્નો જોયા હશે.

Pic credit - wHISK

આ સિવાય, તમે વૃક્ષો પર બીજી એક અનોખી વિશેષતા પણ જોઈ શકો છો. કે તેના થડ પર સફેદ કલર કરવામાં આવ્યો હોય છે

Pic credit - wHISK

ખરેખર, કેટલાક વૃક્ષોના નીચેના ભાગમાં સફેદ જેવો રંગ લગાવવામાં આવે છે. તો તે કેમ લગાવવામાં આવે છે ચાલો જાણીએ?

Pic credit - wHISK

ખરેખર, આ સફેદ રંગ ચૂનો છે, જે ઝાડને ઉધઈથી બચાવે છે. ઓઈલ પેઈન્ટ કલર ઝાડને નુકસાન પહોંચાડી શકે છે, તેથી ઝાડ પર ચૂનો લગાવવામાં આવે છે.

Pic credit - wHISK

સફેદ રંગ ઝાડને તીવ્ર સૂર્યપ્રકાશ અને અતિશય તાપમાનના વધઘટથી રક્ષણ આપે છે.

Pic credit - wHISK

વધુમાં, સફેદ રંગ સૂર્યપ્રકાશને પરાવર્તિત કરે છે, ઝાડના થડને ઠંડુ રાખે છે અને ઉનાળામાં તેને વધુ ગરમ થવાથી અટકાવે છે.

Pic credit - wHISK

આ સિવાય થળ પર સફેદ આવરણ જંતુઓ અને ફૂગ થવાથી બચાવે છે.  

Pic credit - wHISK