સમગ્ર દુનિયામાં ફોર-વ્હીલરને 'કાર' તરીકે દરેક લોકો ઓળખે છે.

Courtesy : Social Media

11  January, 2023 

પણ તમે શું જાણો છો, તેના પાછળ ઈતિહાસ શું છે ? 

તેવી જ રીતે, આ કાર શબ્દની ઉત્પત્તિનો ઈતિહાસ પણ ખૂબ જ રસપ્રદ છે.

કારના ઈતિહાસની શરૂઆત સ્ટીમથી ચાલતા વાહનોથી થાય છે

વરાળથી ચાલતા એન્જિને ઇંધણથી ચાલતા એન્જિનનું સ્વરૂપ લીધું અને આજે આપણે ઇલેક્ટ્રિક મોટર પર પહોચ્યા છીએ.

આ શબ્દ કેરસ અથવા કૈરમ પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે ટાયરો સાથેનું વાહન.

વાહન શબ્દની ઉત્પતિ પણ લેટિનમાં થઈ હતી.

લેટીન શબ્દ વેહિકુલમ અંગ્રેજીમાં વ્હીકલ અને ગુજરાતીમાં વાહન બન્યો

લેટીનમાં કેરસનો મતલબ વૈગન, ચાર પૈડાવાળી સામાન ગાડી, આ દરેક શબ્દમાં કારનો અંગ્રેજી મતલબ જણાવે છે.