10/01/2024 

આ ગ્રહ પર એક દિવસ એક વર્ષ જેવડો થાય છે

Image - Pixels

સૌરમંડળમાં બધા ગ્રહો સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરે છે

આ ઉપરાંત ગ્રહો પોતાની ધરી પણ ભ્રમણ કરે છે

પૃથ્વી સહિત અન્ય ગ્રહો પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરે છે

જ્યારે શુક્ર સૂર્યની આસપાસ પૂર્વથી પશ્ચિમ દિશામાં ફરે છે

આ જ કારણે શુક્ર પર સૂર્ય પૂર્વની જગ્યાએ પશ્ચિમમાં ઉગે છે

પૃથ્વી સહિત અન્ય ગ્રહો પર સૂર્ય પૂર્વમાં ઉગે છે

નવા વૈજ્ઞાનિક સંશોધન મુજબ એક પ્રાચીન ચંદ્ર આના માટે જવાબદાર છે

પ્રાચીન ચંદ્રના ગુરૂત્વાકર્ષણ પ્રભાવના કારણે શુક્રની દિશા બદલાઈ હોવાનું અનુમાન છે