મોનાલિસાનો સાડીમાં જોવા મળ્યો સ્ટાઈલિશ અંદાજ 

મોનાલિસા ટીવીની ટોપ એક્ટ્રેસમાંથી એક છે, ભોજપુરી ઈન્ડસ્ટ્રીથી લઈને ટીવી સુધી એક્ટ્રેસે ધૂમ મચાવી છે

મોનાલિસા દરરોજ પોતાના ફોટોશૂટ ઈન્સ્ટા પર શેર કરે છે. એક્ટ્રેસ તેના શૂટિંગ સેટ પરથી અલગ અલગ અંદાજ શેર કરે છે

મોનાલિસાએ પર્પલ સાડીમાં તેનો લેટેસ્ટ લુક શેર કર્યો છે, પ્રિટી લુકમાં મોનાલિસાનો જોવા મળી

એક્ટ્રેસે સાડી સાથે હેવી મેકઅપ કર્યો છે. પિંક આઈશેડોની સાથે મોનાલિસાએ પિંક શેડની લિપસ્ટિક પણ લગાવી છે. કુંદન નેકપીસે લુકને સ્ટાઈલિશ બનાવ્યો

મોનાલિસા રિવીલિંગ લુકને પણ ખૂબ જ ગ્રેસ સાથે કૈરી કરે છે. બિકીની લુક ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે

વન શોલ્ડર ડ્રેસમાં મોનાલિસાનું ગ્લેમર લુક જોવા મળ્યો હતો, હેવી મેકઅપે લુકને કિલર બનાવ્યો

લુકના કારણે મોનાલિસાની ફેન ફોલોઈંગ પણ ઘણી સારી છે. એક્ટ્રેસને ઈન્સ્ટા પર 5.4 મિલિયન લોકો ફોલો કરે છે

બોલિવુડ સેલેબ્સ અનેક ફિલ્મોમાં કામ કરે છે અને પોતાની ઓળખ બનાવે છે