ટાટા-અંબાણી નહીં પણ આ સંતે રામ મંદિર માટે આપ્યુ સૌથી વધારે દાન 

10 Jan 2023

22 જાન્યુઆરી, 2024ના રોજ ગર્ભગૃહમાં વિરાજશે રામલલ્લા

આખી દુનિયામાંથી રામ મંદિર માટે આવ્યું છે દાન 

ઐતિહાસિક સમારોહમાં વડાપ્રધાન મોદી, યૂપીના સીએમ સહિત 6000થી વધારે લોકો હાજર રહેશે 

રામ મંદિર પ્રોજેક્ટ માટે હમણા સુધી 5500 કરોડ રુપિયાનું દાન મળ્યું છે

રામ મંદિરને સૌથી વધારે દાન કથાકાર મોરારી બાપૂએ આપ્યુ છે

તેમણે રામ મંદિરના નિર્માણમાં સૌથી વધારે વ્યક્તિગત દાન  આપ્યું છે

વેબસાઈટની માહિતી અનુસાર, બાપૂએ મંદિર માટે 11.3  કરોડનું દાન આપ્યું છે

અમેરિકા, કેનેડા અને બ્રિટેનથી તેમના અનુયાયિઓએ કુલ 8 કરોડ રુપિયાનું અલગ અલગ દાન આપ્યું છે