20 May 2025

ટેકઓફ અને લેન્ડિંગ સમયે, હાથને પગની નીચે દબાવીને કેમ બેસે છે એર હોસ્ટેસ?

Pic credit - google

શું તમે ક્યારેય નોંધ્યું છે કે ફ્લાઇટમાં ટેક-ઓફ દરમિયાન એર હોસ્ટેસ હાથને પગની નીચે દબાવી દે છે?

Pic credit - google

એવું લાગે છે કે તેઓ ટેક-ઓફ દરમિયાન નર્વસ હોવાથી આવું કરે છે, પરંતુ વાસ્તવિક કારણ કંઈક બીજું છે.

Pic credit - google

ચાલો જાણીએ કે આ પાછળનું વિજ્ઞાન શું છે.

Pic credit - google

ખરેખર, આ રીતે બેસવાને બ્રેસ પોઝિશન કહેવામાં આવે છે.

Pic credit - google

ટેક-ઓફ દરમિયાન, મુસાફરોને સીટ બેલ્ટ પહેરવાની અને કટોકટીની સ્થિતિમાં આગળ ઝૂકવાની સલાહ આપવામાં આવે છે.

Pic credit - google

આ રીતે, એર હોસ્ટેસને તાલીમમાં શીખવવામાં આવે છે કે તેઓએ તેમના હાથને પગની નીચે દબાવીને હાથ પર બેસવાનુ અને તેમના પગ સંપૂર્ણપણે ફ્લોર પર રાખવાના.

Pic credit - google

મીડિયા રિપોર્ટ મુજબ આમ કરવાનો હેતુ શરીરને મજબૂત સ્થિતિમાં રાખવાનો છે જેથી જો કોઈ અણધારી કટોકટી આવે, તો શરીરને ઓછામાં ઓછું નુકસાન થાય.

Pic credit - google

આમ કરવાથી શરીરનું હલન-ચલન ઘટે છે, જેનાથી શરીર પર ઈજા થવાની શક્યતા ઓછી થાય છે.

Pic credit - google

આનો ફાયદો એ છે કે અચાનક આંચકો લાગવા પર તેમના હાથ સુરક્ષિત રહેશે. આનાથી હાથ વળી જવાનું, હાડકું તૂટવાનું કે માથામાં ઈજા થવાનું જોખમ ઓછું થાય છે.

Pic credit - google