8 May 2025

સવાર સવારમાં કોયલનો અવાજ સંભળાય તો એ કઈ વાતનો સંકેત  છે?

Pic credit - google

ઉનાળાની ઋતુ મોટાભાગે કોયલ ઘરની બાલ્કની, છત કે સામેના ઝાડ પર બેસીને અવાજ કરવા લાગે છે.

Pic credit - google

કોયલની અવાજ ખુબ જ મધુર હોય છે, ત્યારે તેનો અવાજ સંભળાવો કઈ વાતનો સંકેત આપે છે ચાલો જાણીએ

Pic credit - google

જો તમને સવાર સવારમાં કોયલનો અવાજ સંભળાય તો ધન અને સમૃદ્ધિના સંકેત આપે છે.

Pic credit - google

વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્ર મુજબ જ્યારે કોયલ ઘરની છત પર બેસીને અવાજ કરે છે, તો તેનો અર્થ એ છે કે અચાનક નાણાકીય લાભ થવાનો છે.

Pic credit - google

તેમજ કોયલનો અવાજ તમને સાંજના સમયે સંભળાય છે, તો કોઈ સારા સમાચાર મળવાના સંકેત આપે છે.

Pic credit - google

આ સિવાય જો તમે કોઈ કામ માટે જઈ રહ્યા છો અને ત્યારે કોયલનો અવાજ સંભળાય તો કાર્યમાં સફળતાના સંકેત આપે છે.

Pic credit - google

ઉત્તર દિશામાંથી કોયલનો અવાજ આવે તો ઘરમાં આરામ અને સુવિધાના સાધનોમાં વધારો થવાનું સૂચવે છે.

Pic credit - google

તેમજ જો કોયલ આંબાના ઝાડ પર બેસીને અવાજ કરે છે, તો તેને શુભ સંકેત માનવો જોઈએ.

Pic credit - google

નોંધ: અહીં આપેલી માહિતી જ્યોતિષ શાસ્ત્ર અને જ્યોતિષ ઉપાયોને આધારે છે , Tv9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી

Pic credit - google